Jayesh,
This required a few corrections / additions
Find below :
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च।
निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी।
બધા પ્રાણીઓ માં દ્વેષભાવ રહિત , બધા નો મિત્ર , દયાળુ , મમતારહિત , અહંકાર રહિત, સુખ દુઃખ ની પ્રાપ્તિ માં સમાન , ક્ષમાશીલ , નિરંતર સંતુષ્ટ યોગી, શરીર ને વશ માં રાખેલ, દ્રઢ નિશ્ચયવાળો, મારા માં મન અને બુદ્ધિ થી અર્પિત જે મારો ભક્ત છે, તે મારો પ્રિય છે - [ ભાગવદ ગીતા - અધ્યાય ૧૨ , શ્લોક ૧૩ ]
------------------------------
આવા એક બાળક નો જન્મ, ૨૭ જૂન ૧૯૩૩ ના રોજ , મૌલમિન [ બર્મા ] માં થયો
એનું નામ રાખ્યું ' હેમેન્દ્ર ' અને તેના ભાઈ-બહેનો , તેને ' બટુક ' ના નામે ઓળખે
બીજા વિશ્વ યુદ્ધે જાપાની સૈન્ય ને રંગૂન ના દરવાજે પહોંચાડી દીધું જેથી સમગ્ર પારેખ કુટુંબે , બર્મા છોડી સ્વદેશાગમન કર્યું
ભાવનગર માં, હેમેન્દ્ર ના મામા, રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણી વસતા, તેથી થોડા વર્ષ ત્યાં રહી ને, પરિવારે સૌરાષ્ટ્ર માં વડિયા - દેવડી ગામને પોતાનું મુકામ બનાવ્યું
અમરેલી ની ફોરવર્ડ સ્કૂલ માં દાખલો લઇ, હેમેન્દ્ર SSC Board ની પરીક્ષા માં, સમગ્ર સૌરાષ્ટ્ર માં પ્રથમ રહ્યાં અને અંગ્રેજી વિષય માં સમસ્ત SSC Board ના 58000 વિદ્યાર્થીઓ માં પ્રથમ આવ્યા
વલ્લભ વિદ્યાનગર માં મિકેનિકલ એન્જિનિરીંગ નો અભ્યાસ કરી ને જમશેદપુર માં ટાટા એન્જિનિરીંગ માં નોકરી ની ઓફર મેળવી
માસિક ૧૫૦ રૂપિયા ના પગાર માં ઘર ના ચાલે, તેથી હેમેન્દ્ર એ તે નોકરી સ્વીકારી નહિ . આ વાત, તે સમય ના સૌરાષ્ટ્ર રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી રસિકભાઈ પરીખ ના કાને પડી . શ્રી રસિકભાઈ એ સલાહ આપી કે હેમેન્દ્ર ને અમેરિકા ભણવા મોકલવો જોઈએ
કુટુંબ પાસે પૈસા ન હોવાથી, હેમેન્દ્ર એ રૂપિયા 20,000 ની લોન સૌરાષ્ટ્ર રાજ્ય પાસે થી લીધી, જે ૨૦ વર્ષમાં પાછી ચુકવવાની હતી
કેન્સાસ યુનિવર્સિટી માં દાખલો લઇ ને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું . હેમેન્દ્ર ,પારેખ કુટુંબ નો પ્રથમ સદસ્ય છે , જેણે પરદેશ જઈને અભ્યાસ કર્યો
પાછા આવી ને મિડકો નામની એક કંપની માં એક વર્ષ નોકરી કરી . ત્યાર બાદ એક સિનિયર એન્જીનીર ની હૈસિયતથી તે લાર્સન એન્ડ ટુબ્રો માં જોડાયા , જ્યાં એમણે ૧૯૯0 માં એમની વ્યવસાયિક યાત્રા સમાપ્ત કરી
કવિતા / કાવ્ય / લેખ લખવા તેમનો શોખ છે . ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને હિન્દી માં પણ કવિતાઓ લખી , આ શોખ એમણે પુરો કર્યો છે
આ મારું સૌભાગ્ય અને ગર્વ છે કે હેમેન્દ્ર ને હું ' ભાઈ ' કહી બોલાવું છું
From: easternpress [mailto:mail@easternpress.net]
Sent: Monday, March 9, 2020 1:37 PM
To: vishesh Income Group
Cc: Hemen Parekh; Sanjivani Kadam
Subject: Re: DCP note Gujrati
EASTERN PRINTING PRESS
Regd.Office: 56, CRESCENT CHAMBERS
TAMARIND LANE, FORT MUMBAI : 400001
Tel: (91-22) 2265 5467/4002 5467
Work: Gala no 8/9 Shah & Nahar Ind. Est.
Sitaram Jadhav Marg, Lower Parel
Mumbai : 400013
Tel: (91-22) 2496 3668/69
On Mon, Mar 9, 2020 at 11:59 AM <vishesh@incomegroup.in> wrote:
@Jayesh Dave : Attached is the Gujrati document
@Hemen Parekh : please advise if any corrections / changes to be done
Best Regards,
Vishesh Parekh
![]()
406, The Sangeet Plaza,
598, Marol Maroshi Road,
Marol, Andheri (East),
Mumbai - 400059.
: +91 22 67024243
No comments:
Post a Comment