Saturday, 20 October 2018

REVISED DRAFT


Draft for Dinesh


પ્રશસ્તિપત્ર 


પ્રિય ભાઈ દિનેશ ,


આજે બાબાપુજી હયાત હોત , તો તારા વખાણ કરતાં થાકત નહિ 


અને શંકા વિના , જ્યાં હશે ત્યાં , આજે તારા વખાણ સાંભળવા , જરૂર કાન માંડયા હશે  !


એમની ગેર હાજરી માં , એમના અને અમારા પોતાના વતી , અમે સૌ ભાઈ - બહેનો , તારા થોડાક વખાણ કરીએ તો તે યોગ્ય / યથાર્થ કહેવાય 


વડિયા પૂ બાપુજી ની કર્મ ભૂમિ


પૂ બા ના સહયોગ થીજીવન ના આખરી 25 વર્ષ એમણે વડિયા ગામ ની સેવા માં વિતાવ્યા 


આવીજ એક શાળા નું સપનું પણ તેમણે સેવ્યું હશે 


સ્વપ્ન ને સાકાર કરવા  જે ભેખ તેં ધર્યો , તે આજે સાકાર થયો 


શાળા , જરૂર બા - બાપુજી નું સ્મારક છે , પણ અમ સૌ ને માટે , એક યાત્રા નું પવિત્ર સ્થાન પણ છે 


અહીં આવવું અમારા માટે , ગંગા સ્નાન સમાન છે 


શાળા ઉભી કરવા માંસૌએ પોત પોતાના શક્તિ - સંજોગ મુજબ પ્રદાન કર્યું , પણ સૌ થી વધારે યોગદાન તારું છે - તન , મન  અને ધન થી 


અમારા સૌ નો સંકલ્પ તો તને પ્રોત્સાહિત કરવાનો રહ્યો  !


અહીં થી શીખી , જે બાળકો આગળ વધશે , તેમના પર , બા - બાપુજી ના આશિર્વાદ હશે અને આપણા સૌ ની શુભ કામના 




ભાઈ  [ કર્મવીર ] દિનેશ ,


આવાજ , અનેક શુભ કર્યો કરવા માટે ,

पश्येम शरदः शतम्



====================

લિ

સ્વ )     મોટાભાઈ      [   :  પપ્પુ  -  સોન્યા  -  સપના  ]

સ્વ )     અનુભાઈ       [   :  અપૂર્વ  -  પારુલ  -  બેલા  ]


પુષ્પાબેન                    [  : શૈલેષ   ] 

ચંદાબેન                      [  સ્નેહલ  ]

સ્વ )   મંજુબેન         [   :  ચિરાગ   ]

બટુકભાઈ                  [  મનીષ  -  નિર્મિત  ]

સ્વ )   નાનુભાઈ       [   :  ચિંતન   ]

જ્યોતિબેન                [  જિનેશ - ભાવના  ]

સ્વ )    ઉમા



No comments:

Post a Comment