Tuesday, 9 October 2018

IN GRATITUDE


Rajvi,

Pl show this draft to BA for her ok . Feel free to make whatever changes you feel necessary

It would be nice to :

Insert at the top , a small but colorful picture of Saraswati Devi ( with peacock )


Mama


પ્રશસ્તિપત્ર 


પ્રિય ભાઈ દિનેશ ,


આજે બાબાપુજી હયાત હોત , તો તારા વખાણ કરતાં થાકત નહિ 


અને શંકા વિના , જ્યાં હશે ત્યાં , આજે તારા વખાણ સાંભળવા , જરૂર કાન માંડયા હશે  !


એમની ગેર હાજરી માં , એમના અને અમારા પોતાના વતી , અમે સૌ ભાઈ - બહેનો , તારા થોડાક વખાણ કરીએ તો તે યોગ્ય / યથાર્થ કહેવાય 


શાળા , જરૂર બા - બાપુજી નું સ્મારક છે , પણ અમ સૌ ને માટે , એક યાત્રા નું પવિત્ર સ્થાન પણ છે 


અહીં આવવું અમારા માટે , ગંગા સ્નાન સમાન છે 


શાળા ઉભી કરવા માંસૌએ પોત પોતાના શક્તિ - સંજોગ મુજબ પ્રદાન કર્યું , પણ સૌ થી વધારે યોગદાન તારું છે - તન , મન  અને ધન થી 


અમારા સૌ નો સંકલ્પ તો તને પ્રોત્સાહિત કરવાનો રહ્યો  !


અહીં થી શીખી , જે બાળકો આગળ વધશે , તેમના પર , બા - બાપુજી ના આશિર્વાદ હશે અને આપણા સૌ ની શુભ કામના 

ભાઈ દિનેશ ,

આવાજ , અનેક શુભ કર્યો કરવા માટે ,

शतं जिव शरदम  !


====================

લિ

( સ્વ )     મોટાભાઈ      [  પપ્પુ  -  સોન્યા  -  સપના  ]

( સ્વ )     અનુભાઈ       [  અપૂર્વ  -  પારુલ  -  બેલા  ]


પુષ્પાબેન 

ચંદાબેન 

( સ્વ )   મંજુબેન        [  ચિરાગ   ]

બટુકભાઈ 

( સ્વ )   નાનુભાઈ      [  ચિંતન   ]

જ્યોતિબેન 

( સ્વ )    ઉમા



Vadia

22  Dec  2018

No comments:

Post a Comment